મોરબી સીટી એ ડિવિઝન અગાઉ પી આઇ તરીકે ફરજ બજાવેલ બી.પી.સોનારા ની આઇ.બી માં નિમણૂંક
મોરબી આઇબી માં પી આઇ બળવંત સોનારા ની નિમણૂંક કરવામાં આવી છે જૂનાગઢ ખાતે ફરજ બજાવતા બળવંત સોનારા ને મોરબી આઇ બીમાં નિમણૂંક કરાઈ છે
મોરબી માં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પી આઇ બળવંત સોનારા ની બદલી થઇ હતી અને તાજેતરમાં તેઓ જુનાગઢ ખાતે ફરજ બજાવતા હતા જયાંથી તેને મોરબી આઇબીમાં નિમણૂંક આપવામાં આવી છેં
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી