*રાજકોટ શહેર જીલ્લા પંચાયતના પ્રાંગણમાં મેડીકલ ઓફિસર સાથે રાજકોટ પોલીસની મેડીકલ તપાસ કરવામાં આવેલ.*
*રાજકોટ શહેર તા.૭.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ. જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ સાહેબ. D.C.P. ઝોન-૧ શ્રી રવી મોહન સૈની સાહેબ. D.C.P. ઝોન.૨ શ્રી મનોહરસિંહ જાડેજા તથા તમામ A.C.P. રાજકોટ શહેર તથા પોલીસ સ્ટાફ જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલ સાથે સંયુક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોલીસ કમિશનરશ્રીની આગેવાની હેઠડ. ડો.અતુલ પંડ્યા. ડો.ચેતન લાલસેતા. ડો.તેજસ કરમેરા. ડો.અમીત હાપાણી. ડો.હિરેન કોઠારી. ડો.જય ધિરવાણી. ડો.રૂકેશ ધોડાસરા. ડો.મયંક ઠકકર મેડીકલ ઓફિસર તેમના સ્ટાફ સાથે મેડીકલ ચકાસણી કેમ્પ હાજર રહ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઈઝરની જરૂરી સાધન સામગ્રી સાથે ૩૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડના જવાનો ટી.આર.બી.ના ૧૦૦ જેટલા જવાનોની મેડિકલ તપાસ કરેલ. જેમા ડાયાબીટીસ. બ્લડપ્રેશર. કિડની. સંધીવા તેમજ વગેરે રોગો બાબતે ચકાસણી કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*