Gujarat

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ૧૦ના મૃત્યુ થતા ફફડાટ ફેલાઈ ગયો છે

*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ૧૦ના મૃત્યુ થતા ફફડાટ ફેલાઈ ગયો છે.*

*રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં ૧૦ના મૃત્યુ થતા ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે આજે દર્દીઓ મૃત્યુ પામતા પરિવાર જનોમાં માતમ છવાયો છે. મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટિવ છે. જ્યારે અમુકના રિપોર્ટ આવવાના બાકી છે. (૧) રાજકોટના રૈયારોડ ડ્રીમ સીટીના મુકેશભાઇ છત્રાળા (ઉ.૬૦) (૨) દૂધ સાગર રોડ ગુલશન પાર્ક શાહબુદ્દીનભાઈ હાલાણી (ઉ.૬૦) (૩) ભગવતીપરાના અક્ષય મવર (ઉ.૧૯) (૪) ધોરાજી પીપળીયાના હુશેનભાઇ સીડા (ઉ.૭૮) (૫) જામકંડોરણાના મનસુખભાઈ સરવૈયા (ઉ.૬૦) (૬) વાંકાનેર હસનપરના ઇકબાલભાઈ બુખારી (ઉ.૫૪) (૭) શિવગઢ કચ્છના નાનુબેન ચૌધરી (ઉ.૨૫) (૮) રતનપર સુરેન્દ્રનગરના રૂસ્તમશા દિવાન (ઉ.૬૩) (૯) વાંકાનેરના વલ્લભભાઈ દાફડા (ઉ.૭૩) (૧૦) વેરાવળ સોમનાથના રંગીતાબેન ચૌહાણ (ઉ.૪૮)*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200725-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *