આજરોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ના જન્મ દિવસ નિમિત્તે બે એમ્બ્યુલન્સ આપી ને ઉજવણી કરી પ્રજા ને કોઈ મુશ્કેલી ને કોરોના ની મહામારી ખુબજ મુશ્કેલી પડતી હોય એમ્બ્યુલન્સ ની ખૂબ જરૂર હોય ત્યારે સરકાર મા ન હોવા છતાં સરકાર મા હોય તેવા કામ કરી રહયા છે આ વિસ્તારના લોકો ની જરૂરીયાત મુજબ એમ્બ્યુલન્સ ફાળવણી કરવામાં આવી જ્યારે આજ રોજ કેસરી નંદન હનુમાન ખાતે સવારે દશ કલાકે સાધુ સંતો અને મંહતો ઉપસ્થિત મા બે એમ્બ્યુલન્સ નુ હિરાભાઈ સોલંકી એ ભાજપ ના આગેવાનો અને રાજુલા જાફરાબાદ ના વેપારી ઓ અને પ્રજા એ જન્મ દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા અને હિરાભાઈ સોલંકી કહ્યુ હતું કે જ્યારે જરૂર પડે ત્યારે હિરો તમારી સાથે છે સરકાર મા ન હોવા છતાં સરકાર મારી છે હમારી સરકાર સ્વેદન સિલ છે ત્યારે ભાજપ ના કાર્યકરોએ સૌનિક છે એવુ કહી હિરાભાઈ સોલંકી જન્મદિવસ ની ઉજવણી કરી હતી
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


