સુરત માં કતારગામ રંગ દર્શન સોસાયટીની મહિલાઓ a પોતાના ઘરે થી રસોઇ બનાવી સેવાનું કાર્ય કરવાનું બીડું ઝડપ્યું હતું
સુરતમાં કતારગામ રંગ દર્શન સોસાયટી ની મહિલાઓએ પોતાના ઘરે રસોઈ બનાવી અને i support ફાઉન્ડેશન ને આપી જેથી આ સંસ્થાઓ દ્વારા ભુખીયા ગરીબ લોકો સુધી આ ભોજન પહોંચી શકે અત્યારે કોરોના ની મહામારી ને કારણે એક સમયનું પણ ગરીબ લોકો તથા મજુરી કામ કરતા લોકોને ભોજન મળતું નથી તો આ i support ફાઉન્ડેશન દ્વારા food પેકેટ બનાવીને મુખ્ય સુધી પહોંચાડવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત