અંજાર નગરપાલિકા ના વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા અંજાર મામલતદારને રજૂઆત કરવામાં આવી કે હાલમા કોરોના વાયરશ ના લીધે લાગુ થયેલ લોક ડાઉન મા ગુજરાત સરકાર દ્વારાઆપવામાં આવતા મફત રાશલ મા હાલમા માત્ર B.p.Lકાડ ઘારકોને રાશલ આપવામાં આવે છે તો A.P.Lકાડ ઘારકોને રાશલ કયારે આપવામા આવશે અને જેની પાશે રાશનકાર્ડ નથી તેવા ગરીબ પરિવારોમાટે શૂ જોગવાઈ છે તે સ્પષ્ટ કરવા જણાવ્યું હતુ અને જનતા ને પણ અપીલ કરી હતી કે રેશનીંગની દુકાનેઆ કોરોનાની બિમારી થી બચવામાટે સોસીયલ ડિસ્ટન્સ રાખે અને તયા ભીડ ના થાય તેની તકેદારી રાખે તેવુ અંજાર વિપક્ષ નેતા અકબરશા જારૂશા શેખ દ્વારા જણાવવામાં આવ્યું રિપોર્ટર સૈયદ રજાકશા ટોડીયા નખત્રાણા