Gujarat

અબડાસા તાલુકામાં ગામો મા ગરીબ પછાત વર્ગ ના દરેક જાતિ ના લોકો સૂધી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ ધંઉ. ચોખ્ખા. તેલ. મગ. મસાલા. ડુંગરી. બટેકા જેવી વસ્તુ ઓની 5000 હજાર કીટો રૂપિયા 35 લાખ ના ખચે પોચાડવાનો નીરધાર કરવાં મા આવેલ*

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ના તાંડવ વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માર્ગ દર્શન હેઠળ લોકડાઉન ની અપીલ મા પછાત અને ગરીબ લોકોની મદદે અબડાસા તાલુકામાં ગામો મા ગરીબ પછાત વર્ગ ના દરેક જાતિ ના લોકો સૂધી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ ધંઉ. ચોખ્ખા. તેલ. મગ. મસાલા. ડુંગરી. બટેકા જેવી વસ્તુ ઓની 5000 હજાર કીટો રૂપિયા 35 લાખ ના ખચે પોચાડવાનો નીરધાર કરવાં મા આવેલ*

*સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ના તાંડવ વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ માર્ગ દર્શન હેઠળ લોકડાઉન ની અપીલ મા પછાત અને ગરીબ લોકોની મદદે અબડાસા તાલુકામાં ગામો મા ગરીબ પછાત વર્ગ ના દરેક જાતિ ના લોકો સૂધી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ ધંઉ. ચોખ્ખા. તેલ. મગ. મસાલા. ડુંગરી. બટેકા જેવી વસ્તુ ઓની 5000 હજાર કીટો રૂપિયા 35 લાખ ના ખચે પોચાડવાનો નીરધાર કરવાં મા આવેલ જેમાં અબડાસા તાલુકા પંચાયત ના નેજા હેઠળ સમગ્ર તાલુકાના આગેવાનો સાથ સહેકાર અને રોકડ સદાય થી વિતરણ કરવાનું ચાલું કરવાં આવેલ છે. આ આયોજન મા તાલુકા પંચાયતના પ્રમુખ અજબાઈ ગોરડીયા.તાલુકા પંચાયત ઉપપ્રમુખ હકુંમતસિંહ જાડેજા. તાલુકા પંચાયત ના ચેરમેન મહેશોજી સોઢા. તાલુકા પંચાયતના સભ્ય જયદિપસિંહ જાડેજા. અરજણભાઈ ભાનુશાલી.નલિયા વેપારી મંડળ ના પ્રમુખ હકુમતસિંહ જાડેજા. તા. ભાજપના પૂવે પ્રમુખ પરેશસિંહ જાડેજા. ઉષાબા જાડેજા. જીલ્લા પંચાયત માજી સદસય અનુભા જાડેજા. તથા સિંચાઈ સમિતિ ના ચેરમેન ભાવનાબા જાડેજા. જીલ્લા ભાજપના મંત્રી કાનજીભાઈ ગઢવી. નરેન્દ્રસિંહ જાડેજા યુવા ભાજપના પ્રમુખ. પરેશભાઈ ભાનુશાલી. સરપંચશ્રી નલિયા રવુભા જાડેજા. ગોપાલસિંહ જાડેજા. શૈલેન્દ્રસિંહ જાડેજા. જયદિપસિંહ.એન. જાડેજા. ઉધમસિંહ સરદારજી. ગોતમભાઈ જોષી. સાલેમામદ મંધરા. અલાના સુમરા. હાજી હારૂન સુમરા વગેરે.*

*આ કાર્ય ને સફળ બનાવવા સહયોગી વિનોદભાઈ ચાવડા સાંસદશ્રી કરછ.*

*સાંધી સિમેન્ટ. અર્ચન ગુપ જખો*

*સુજલોન વિન્ડ એનરજી સમગ્ર તાલુકાના.*

*શિક્ષણ સમાજના કિશોરસિંહ જાડેજા. રામસંગજી જાડેજા.તથા તાલુકા શિક્ષણ સમાજ*

*તાલુકા તલાટી મંડળ. તાલુકા પંચાયત અબડાસા. તાલુકા પંચાયત ના સ્ટાફ ગણ અને આગેવાનો નો સાથ સહેકાર મળ્યો છે ભાનુશાલી લહેરીભાઈ નો સાથ સહેકાર મળ્યો છે*

*સ્ટોરી*

*રમેશભાઈ ભાનુશાલી*

*નલિયા અબડાસા *

Screenshot_20200402-162837_WhatsApp-2.jpg Screenshot_20200402-162744_WhatsApp-1.jpg Screenshot_20200402-162634_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *