*સખી ધરાને વાલે સૈયદ પીરે તારિક*
અબડાસા તાલુકા ના વીંઝાણ ના સૈયદ હાજી જહાંગીરશા બાવા પરીવાર દ્વારા ૩૦૦ રાશનકીટ તૈયાર કરી સૈયદ સલીમશા બાવા અને તમની ટીમ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તાર મા તમામ વર્ગ ના લોકોને પહોંચાડવામા આવેલ આજ રોજ વીંઝાણ ગામે જોગી વાસ મા તમામ જોગી પરીવારો ને રાશન કીટ નુ વિતરણ કચ્છ જીલા કાેગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલા પંચાયત ના વિપક્ષી નેતા વી.કે. હુંબલ,હાજી જુમા રાયમા, ના હસ્તે વીતરણ કરવામા આવેલ
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *