*અબડાસા મુસ્લિમ બિરાદરો એ આઈ જી સાહેબ ના હુકમ નો કર્યો પાલન*
અબડાસા 03
અબડાસા તાલુકા ના મુસ્લિમ બીરાદરો એ કચ્છ આઈ.જી.શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ ના હુકમ નું પાલન કરી ને સતત બીજા શુક્રવાર ના જુમ્મા નમાઝ માં ફક્ત ઈમામ સાથે ત્રણ જણ જ મસ્જિદ માં જુમ્મા નમાઝ ની અદાયેગી કરવા આવી હતી બાકી સમગ્ર મુસ્લિમ બીરાદરો એ પોત પોતાના ઘરો માં જ ઝોહર નમાઝ અદા કરી હતી
આજે સમગ્ર મસ્જિદો માં મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ હાજીઅહમદશા બાપુ ના હુકમ મુજબ કચ્છ અને સમગ્ર દેશ માટે દુઆ ઓ કરવા માં આવી હતી સમગ્ર દેશ કોરાના વાયરસ મુક્ત થાય તે માટે તમામ મસ્જિદો માં દુઆ કરવા માં આવી હતી
તેમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમીતી ના સંગઠન મંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું હતું રિપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા નખત્રાણા