Gujarat

અમરેલી જીલ્લા ના સાવરકુડલા 108 ના કર્મચારીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી*

*અમરેલી જીલ્લા ના સાવરકુડલા 108 ના કર્મચારીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી*

આજ રોજ નાતાલ પર્વ નિમેતે સાવરકુંડલા 108 એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા તાલુકામાં આવેલ માનવ સેવા મંદીર ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી 25 ડિસેમ્બરે દુનિયાભર મા નાતાલ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.
જેના ભાગ રૂપે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા તાલુકાના 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા માનવ સેવા મંદીર ખાતે માનસીક અને અનાથ મહિલાઓ તેમજ બાળાઓને કેક આપી તથા વહેલા સ્વસ્થ થાય એવી શુભેચ્છા પાઠવી નાતાલ ના તહેવાર ની ઉજવણી કરવામા આવી હતી અને આ ઉજવણીથી આ અનાથ આશ્રમ નો માહોલ હર્ષલ્લાસ થી છવાઈ ગયો હતો અને ત્યાંના બધા લોકો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો આમ અમરેલી જીલ્લાના 108 ના કર્મચારીઓ તેમજ અધીકારી ઇમરજન્સી સેવામા લોકો ના જીવ બચાવવા સાથે નાના મોટા પ્રસંગોની તહેવારોની ઉજવણી કરતા પણ જોવા મળે છે આ વખતે ખ્રીસ્તીઓનો મોટો તહેવાર નાતાલ ની પણ ઉજવણી આવી રીતે કંઇક અલગજ કરવામાં આવી હતી જેથી માનવ સેવા મંદીર મા અનેરો પ્રસંગ જોવા મળ્યો હતો.

રિપોર્ટર: અરમાન ધાનાણી સાવરકુંડલા

IMG-20201225-WA0052-2.jpg IMG-20201225-WA0053-1.jpg IMG-20201225-WA0054-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *