અમરેલી : રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
મીડિયા કર્મી ઓ ને વીમો આપવા કરી રજુઆત……
લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે પત્રકાર મિત્રો રાત દિવસ સતત કામ કરતા હોય
જીવ ની પણ પરવા કર્યા વગર મીડિયા કર્મી ઓ કામ કરી રહ્યા છે
ન્યુઝ મીડિયા ના પત્રકારો ને વીમો આપવા કરી માંગ
પ્રજાના પ્રશ્નોની ચિંતા કરતા આ ધારાસભ્ય મીડિયાકર્મીઓને ચિંતા વ્યક્ત કરી
લોકહીતના કોઈપણ કાર્ય માટે આ ધારાસભ્ય સદા અગ્રેસર રહ્યા છે
રીપોર્ટ ર યોગેશ