આજરોજ માન.પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિન’ પર કિસાન કલ્યાણ કાર્યક્રમ તથા કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત મોટી કુકાવાવ પ્રાથમિક શાળા ખાતેથી ખેડૂત સહાય વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત પુર્વ મંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડ કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ કુકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી શૈલેષભાઈ ઠુંમર તેમજ સાથે કુકાવાવ તાલુકા ભાજપ ટીમ અને લાભાર્થીઓને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની જગતના તાત પ્રત્યે સર્વાંગી વિકાસની કટીબદ્ધતા પ્રસ્તુત કરી, યોજનાઓના લાભ સાથે અન્નદાતાઓને ઉત્તરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી.
વંદે માતરમ
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ




