રિપોર્ટ:- ધવલ ઠકકર
*આજે પાટણ શહેર વોર્ડ 9 માં “જનતાનો અવાજ ‘” ની મીટીંગ યોજાઈ*
જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી.પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી.જિલ્લા પ્રભારી ડો.લલિતભાઈ ,જિલ્લા પ્રમુખ પ્રશાંત ભાઈ .ઉપપ્રમુખ નવીનભાઈ ,.સંગઠન મંત્રી મયંકભાઈ.મહિલા પ્રમુખ ડો.નિધિબેન.સહમંત્રી વિષ્ણુભાઈ .પાટણ શહેર પ્રમુખ ઉત્તમભાઈ .મહિલા ઉપપ્રમુખ નિતાબેન શહેર યુવા પ્રમુખ પ્રકાશભાઇ.પાટણ તાલુકા ઉપપ્રમુખ નિરવભાઈ વગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા..અને આગામી પાટણ શહેરમાં નગરપાલિકા મજબૂતાઈ થી લડવાનું આહવાન કરવામાં આવ્યું..અને ઘરે ઘરે જઈ ઓક્સીમિત્ર બની લોકોના ઓક્સિજન લેવલ ચેક કરવા માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું.અને યુવા જોડો અભિયાન જયારે પાટણ શહેર માં આવે ત્યારે ભવ્ય સ્વાગત કરીયે અને મોટી સંખ્યામાં યુવાનો જોડવા માટે આહવાન કરવામાં આવ્યું..


