આબુરોડ ના સિયાવા મુકામે ભરાતો ગણગોર નો મેળો રખાયો મુલત્વી
ગુજરાતના સરહદીય રાજસ્થાનમાં આદિવાસી સમુદાય નો દરવર્ષે ગણગોરનો મેળો આબુરોડ પાસેના સિયાવા મુકામે ભરાતો જેમાં ગુજરાત ના અમીરગઢ અને દાંતા પંથક માથી મોટી સંખ્યમાં આદિવાસી ભાઈ બહેનો મેળાની મજા માણવા આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસ તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેરનામાનો અમલ થાય તે માટે સિયાવા પંચાયત સમિતિ થતાં નિર્ણાયક આયોજકો દ્વારા આગામી તા:11,. 12 એપ્રિલ 2020 ના રોજ રાજસ્થાન ના આબુરોડ પાસે સિયાવા મુકામે ભરાતા આદિવાસી ગણગોરના મેળા નું આયોજન ચાલુ વર્ષે મુલત્વી રાખવા મા આવ્યું હોવાનું જણાવ્યું હતું…
અહેવાલ:સાયબાભાઈ