Gujarat

*ઉના યુવા કોળી સંગઠનના મિત્રો સાથે ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું .

ઉના યુવા કોળી સંગઠનના તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ બાંભણીયા, જીલ્લા આરોગ્ય ચેરમેન હરિભાઈ પત્રકાર રસિકભાઇ, સંદેશ પત્રકાર હરેશભાઇ તથા મિત્રો સાથે ટાવરચોક વિસ્તારમાં કોરોના વાયરસ સામે લોકો ને ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં મહિલા પોલીસ,તેમજ ટ્રાફિક પોલીસ અને લરીગલા પર બેસીને વેપાર કરતી મહિલાઓ અને રાહદારીઓ ને આનો ઉપયોગ કઇ રીતે કરવો અને આ મહામારી વિશે જાગૃત કર્યા હતા….*

FB_IMG_1584723217336-1.jpg FB_IMG_1584723223879-2.jpg FB_IMG_1584723226969-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *