પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા પુવૅ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા તેમના તાલુકા પ્રવાસ દરમ્યાન નિલાખા ગામે આવી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી માસ્ક બાધી લોકોની મુલાકાત કરેલ અને તેમની મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવેલ આ તકે પુવૅ તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઈ હુંબલ દ્વારા ગામના વિધવા ત્વકતા વૃધ્ધો સહિત જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂયાતની કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવેલ તેમજ પરપ્રાંતીય મંજરોને પણ અગાઉ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા