ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પી.એસ.આઈ.આર.એલ.ગોયલ તથા પો.હેડ કોન્સ.નિલેશભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ.જયંતીભાઈ મજીઠીયા તથા પો.કોન્સ.મેરૂભાઈ મકવાણા તથા વિશાલભાઈ હુણ તથા દેવરખીભાઈ બારૈયા તથા વનરાજભાઈ રગિયા તથા નીશાંતભાઈ પરમાર નાઓ ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ઉપલેટા ઢાંક ની ગારીમાં ગિરનાર સોસાયટી માં વિઠ્ઠલભાઈ ઉર્ફે કારાભાઈ મેઘજીભાઈ ડોલરા ના રહેણાંક મકાન માથી જુગાર રમતા આરોપ (૧) વિઠ્ઠલભાઈ ઉર્ફે કારાભાઈ મેઘજીભાઈ ડોલરા ઉપલેટા (૨) અમૃતલાલ ભાણજીભાઈ જિંજુવાડીયા.ઉપલેટા (૩) હબીબ ઉર્ફે મુન્નો દીનમામદ સંઘવાણી.ઉપલેટા (૪) શૈલેષ ભનુભાઇ મકવાણા ઉપલેટા (૫) નરેશભાઈ મગનભાઈ મકવાણા કોલકી (૬) ગાંડુંભાઈ ભીમજીભાઈ મોરવાડિયા ઉપલેટા કાદી મુદ્દામાલ રોકડા રૂ.૧૦,૮૨૦/- મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૧૩,૫૦૦/- મળી કુલ મુદ્દામાલઃ- કિં.રૂ.૨૪,૩૨૦/- પકડાયેલા હતા આ કામગીરી કરનાર ટીમ પી.આઈ.વી.એ.લગારીયા,પીએસ.આઈ આર.એલ.ગોયલ,પો.હેડ કોન્સ નિલેશભાઈ ચાવડા,જયંતીભાઈ મજીઠીયા,મેરૂભાઈ મકવાણા,વિશાલ ભાઈ હુણ,વનરાજભાઈ રગિયા દેવરખીભાઈ બારૈયા,નીશાંતભાઈ પરમાર જોડાયા હતા
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા


