Gujarat

ઉપલેટા શહેરમાં સરકારની પરવાનગી મળતા હેરસલૂનના કારીગરની અનોખી પહેલ.પી. પી. ઇ. કીટ વસાવી કામગીરી શરૂ કરી

ઉપલેટા શહેરમાં સરકારની પરવાનગી મળતા હેરસલૂનના કારીગરની અનોખી પહેલ.પી. પી. ઇ. કીટ વસાવી કામગીરી શરૂ કરી

કોરોના ને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હોય પણ ધંધા રોજગાર ને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે હેર સલૂનોને પરવાનગી આપી છે જેને ધ્યાને લઇ ઉપલેટા ના વિનસ હેર સલૂન ના માલિકે સરકાર શ્રી ના કાયદાને અનુલક્ષી આત્મનિર્ભરતાની અનોખી પહેલ કરી છે. વિનસ હેર સલૂન ના માલિક જય વાઢેરે સ્વ ખર્ચે પી. પી. ઇ. કીટ, ડીસ્પોઝેબલ એપ્રોન, સ્ટેરેલાઈઝર મશીન ,તથા સેનેટાઇઝર વસાવી કામગીરી શરૂ કરી હતી તેમના કહેવા પ્રમાણે સલૂનમાં આવતા ગ્રાહકોને ગેટ ની બહારથી ફુલ્લ બોડી સેનેટાઇઝ કરી અંદર પ્રવેશ કરાવવામાં આવે છે અંદર માં એન્ટ્રી કર્યા પછી સેનેટાઇઝર થી હેન્ડ વોસ કરાવી સોસ્યલ ડિસ્ટન્સ ના પાલન પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને અન્ય સલૂન ના માલિકોને પણ આ રીતે સલૂનો માં કામગીરી આગળ વધારવા આહવાન કરેલ

રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા

VideoCapture_20200522-122726-1.jpg 20200522_123013-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *