*એક_તરફ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ થી પીડાઈ રહ્યો છે અને તેવામા ગુજરાત સરકાર પણ લોકો ના સ્વાસ્થય માટે પણ ચિંતિત છે.તો મુન્દ્રા તાલુકા નુ ધ્રબ ગામનાં સરપંચ શ્રી અબ્દ્વેમાનભાઈ તુર્ક પણ ગામના લોકો માટે પણ ખુબ ચિંતિત છે*.
આજરોજ મુન્દ્રા તાલુકા ના ધ્રબ ગામની અંદર લોકો ના સ્વાસ્થ માટે દરેક ના ઘરે જઈને લોકો ને માસ્ક અને સેનેટરાઈઝ વિતરણ કરવામાં આવ્યુ.અને તમામ શેરીઓમાં ફોગીગ પણ કરવામાં આવ્યુ.
સાથે લોકો ના ઘરે જઈને ગ્રામ જનોને સમજાવ્યું કે બિન જરૂરી ઘર થી બહાર ન નીકળે . અને અફવાઓ થી દુર રહો.
ધ્રબ ગામ માટે ખુબ ચિંતિત છે.લોકો ને આહવાન પણ કર્યુ. કે તમારી આસપાસ કોઈ પણ વ્યકતિ બીમાર હોય તો તેને તાત્કાલિક આરોગ્ય વિભાગ નો સંપર્ક કરો સમયસર તપાસ કરાવો.
આ સારા કામની અંદર સેવા આપનાર.
ગામના સરપંચ અબ્દ્વેમાનભાઈ તુર્ક
ગામના ઉપ સરપંચ- અસ્લમભાઈ તુર્ક
ગામના તલાટી- નિલકંઠ ગોસ્વામી
ધ્રબ મેડીકલ ટ્રસ્ટી ના પ્રમુખ .રફીકભાઈ તુર્ક.
તાલુકા પંચાયત ના સદસય.મજીદભાઈ તુર્ક.
પુર્વ સરપંચ. સુલ્તાનભાઈ તુર્ક.
તુર્ક સમાજ ના પ્રમુખ. યાકુબભાઈ તુર્ક. લતીફભાઈ તુર્ક. સકુરભાઈ તુર્ક. અનેક ગામના નવ યુવાન ભાઈયો અને ગ્રામ પંચાયત ની સમગ્ર ટીમ આ કામમા જોડાયા હતા.
રિપોર્ટર- સૈયદ રજાકશા ટોડીયા કચ્છ