આજ રોજ કચ્છ ગાંધીધામ મદેય કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,કાેગ્રેસ ના આગેવાન હાજી જુમા રાયમા ના આર્થિક સહયોગ થી ૪૦ રાશનકીટ તૈયાર કરી ગાધીધામ ના સુદરપુરી તયબાહ મસ્જિદ વિસ્તારમાં ૨૫ પરીવાર અને મહેશ્વરી નગર ઝુપડા વિસ્તારમા ૧૫ પરીવાર ને વિતરણ કરવામાં આવી હતી આવી કપરી પરિસ્થિતિ માં જરૂરત મંદ પરિવારો આવા સમાજ ના જે મોભી ઓ એ આવુ સારો કાર્ય કરી રહયા છે એજ સમાજ સેવા છે કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અગ્રણી હાજી જુમા રાયમા, શહેર પ્રમુખ સંજય ગાધી, મુસ્લિમ સમાજ પ્રમુખ શાહનવાઝ શેખ, જિલ્લા મહામંત્રી ભરત ગુપ્તા,મહિલા અગ્રણી ડિમ્પલ બેન આચાર્ય,લતીફ ખલીફા,જગદીશ ગઢવી,વિશાલ સુઢા ના હસ્તે “સોશીયલ ડિસ્ટન્સ ” ની ખાસ તકેદારી સાથે વિતરણ કરવામાં આવેલ
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*