કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અબડાસા મતવિસ્તારના જરુરમંદ લોકો માટે તૈયાર કરવામાં આવેલી રાશન કીટ અબડાસા,નખત્રાણા અને લખપત તાલુકામાં વિતરણ અર્થ મોકલવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માજી મંત્રી હાજી જુમ્માભાઇ રાયમા,કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ,કચ્છ જિલ્લા કોગ્રેસના મહામંત્રી ડૉ.રમેશ ગરવા,મુસ્તાકભાઈ હિગોરજા, રજાકભાઈ ચાકી, હાસમભાઈ સમા ધીરજભાઈ ગરવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.! એવું જિલ્લા કોંગ્રેસ મહિલા મંત્રી આસુબેન સમાએ જણાવ્યું હતું રિપોર્ટર સૈયદ રજાકસા ટોડીયા કચ્છ