કચ્છ સરહદે આવેલા લખપત તાલુકામા સાર્વજનિક પુસ્તકાલયો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો . છેલ્લા ૧૦ દિવસ થી વધુ ગામોમા વુક્ષોરોપણ કરવામાં આવ્યું જેમા છુગેરવાંઢ લખપત. મીઢીયારી.ચામરા.સાન્ધો તેહરા ગુનાઉ રોડાસરા ખારઈ મુધવાય.શિણાપર વગેરે ગામોમા વુક્ષોરોપણ કરવામાં આવ્યુ હતુ.
સંસ્થાના આ પ્લાન્ટેશન ડ્રાઈવ અભિયાનના કન્વીનર લિયાકતઅલી નોતિયારને જણાવ્યું કે વધુમા વધું વુક્ષોનુ વાવેતર થાય તેમજ માવજત થાય અને સમગ્ર તાલુકામાં હરીયાળી થાય .લોકોમા જાગૃતા આવે એ હેતુથી થ્રીડી બેનર સાથે નવતર જાગૃત અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે.
✍️રિપોર્ટર-સૈયદ રઝાકશાહ
ટોડીયા_કચ્છ 🇮🇳