*કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ નો આજે જન્મદિવસ*
નાની વયે મોટી નામના મેળવનાર વિરપુર ના રહીશ અને પત્રકાત્વ સાથે જોડાયેલા અને કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ એવાં દેવરાજ રાઠોડ નો આજે જન્મદિવસ છે વિચરતી અને વિમુક્ત જાતી ના લોકો ના ઉત્થાન માટે સતત કાર્યશીલ એવાં દેવરાજ રાઠોડ પોતાના 25 વર્ષ પુર્ણ કરીને 26 માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે સમાજ ના બેઘર લોકોને આશરો મળે તે માટે તેમના દ્વારા ઉચ્ચસ્તરીય રજૂઆતો પણ કરવામાં આવી છે અને તેના ઘણા પરીણામો થી બે ઘર લોકો લાભાવન્તિ બન્યા છે વીરપુરમાં રહીને પણ સમગ્ર ગુજરાત ને કાર્યક્ષેત્ર બનાવનાર આ યુવાનની મહેનત અને ધગશ બંને કાબીલેદાદ છે હાલમાં તેઓ કાયદાકીય અભ્યાસ કરી રહ્યા છે તદ્દઉપરાંત સરકારી અધિકારી તરીકે સરકાર જોબ મેળવી તેઓ તેમના સમાજ ના વિકાસ માટે ભવિષ્યમાં કાર્ય કરવા ઈચ્છે છે.
તેમના 26 માં જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્ગ, સમાજ ના અગ્રણીઓ, સામાજીક અગ્રણીઓ,રાજકીય નેતાઓ, તેમજ અધિકારી વર્ગ અને બિન અધિકારી વર્ગ તેમના મોબાઈલ નંબર 9898310778 પર જન્મદિવસ ની શુભકામનાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે



