કાલાવડ શહેર માંથી બોગસ ડોક્ટર પકડાયો.
લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો
ગેટ વેલ નામ ની હોસ્પિટલમાં પેક્ટિસ કરતો હતો.
ડો.એ .એન .મસ્તકી નામના તબીબી ને પકડી પાડેલ છે.
તબીબ પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની ડીગ્રી ન હોવા છતાં.
તો પણ એલોપેથીક ની પ્રેક્ટિસ કરતો હતો
તબીબ પાસેથી 1150 જેટલી એક્સપાઇડ સ્ટીરોઇડ નો જથ્થો પણ મળી આવ્યો.
અનેક દવા નો જથ્થો , ગ્લુકોઝ ની બોટલો અને ઇન્જેક્શન મળી આવ્યા છે.
કાલાવડ ના આરોગ્ય તંત્ર અને પોલીસ સ્ટાફ દ્ધારા તબીબી ને પકડી પાડેલ છે.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ