અંબાજી
– કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા
– શક્તિપીઠ અંબાજીમાં વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરાયો
– શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દવાઓનો છંટકાવ કરાયો
– અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ
રિપોર્ટર સુરેશ જોશી