કોરોના સંક્રમણ ને અનુલક્ષી જિલ્લા કલેકટર નું જાહેરનામું
11 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી લોક ડાઉન ની કડક અમલવારી
દૂધ પાર્લર અને દૂધ ડેરીઓ દૂધ નું વેચાણ સવારે 5 થી 9 30 સુધી જ કરી શકશે
બાઇક પર 2 સવારી નહિ ફરી શકાય જ્યારે ફોર વહીલર મા 2 થી વધુ નહિ ફરી શકે
કરીયાણા ની દુકાનો 11 થી 14 બંધ રાખવા આદેશ હોમ ડિલેવરી કરી શકશે
શાકભાજી ની દુકાનો 2 કલાક ખુલ્લી રહેશે
ગ્રામ્ય વિસ્તારો મા વાહન ડિટેઇન ની કાર્યવાહી થશે
ખાતર ડેપો અને એગ્રો વાળાઓ એ હોમ ડિલિવરી કરવાની રહેશે
મોર્નીંગ અને ઈવનીંગ વૉક કરનાર સામે પણ થશે કડક કાર્યવાહી…..
રિપોટર.. અરૂણસિંહ વાઘેલા..
બનાસકાંઠા