જન્મદિન શુભેચ્છા
ધોરાજી ના જનતા કી જાનકારી સાપ્તાહિક ન્યુઝ પેપર ના તંત્રી રાજેશભાઈ માધા ભાઈ બગડા નો આજે જન્મ દિવસ છે તારીખ 20/4/1976 ના જન્મેલા રાજેશ એમ બગડા છેલ્લા ધણા સમય થી પ્રેસ મીડીયા સાથે સંકળાયેલા છે રાજેશ એમ બગડા આજે પત્રકારરતવ ક્ષેત્રે સારી એવી નામના ધરાવે છે તેમજ અજાજ મીડીયા ટ્રસ્ટ ના તેવો સભ્ય છે આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના સગા સંબંધીઓ શુભેચ્છકો સ્નેહીજનો અને મિત્રો વર્તુળ તરફથી તેમના જન્મ દિવસ ની શુભેચ્છા નો ધોધ વરસાવી રહ્યા છે રાજેશ એમ બગડા ને સાહેબ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિજયભાઈ બગડા પત્રકાર જામજોધપુર તરફથી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવમા આવેછે તેમના મોબાઈલ નંબર 9979755954 હોટસેપ નંબર 8000668292