Gujarat

જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ

– જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ…

લોકેશન :- ઘાચી ખડકી વિસ્તાર , જીલ્લો :- જામનગર

જામનગર  આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… હાલ વિશ્વમાં કોરોના હાહાકરા મચાવ્યો છે .

જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… હાલ વિશ્વમાં કોરોના હાહાકરા મચાવ્યો છે ..ત્યારે તંત્ર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે મજુરી કામ કરી રોજ નું કરી રોજ નું ખાનારા લોકો માટે કપળો સમય છે. જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે.. તેવો માટે જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા તેના વોર્ડ માં આવેલ ઘાંચી ખડકી વિસ્તારમાં લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.. આ સેવાકીય પ્રવૃત્તિ ને જોઇને લોકોના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઇ હતી… વધુમાં જણાવ્યું અલ્તાફભાઇ ખફી એ જણાવ્યું હતું કે હું નેતા નથી તમારા સુખ દુખનો સાથી છું અને હમેશા આપણા સુખ દુખ ના પ્રસંગે હું ખડેપગે સેવા આપતો રહીશ આ કાર્યમાં કોર્પોરેટર જેનમ બેન ખફી પ્રદેશ મહામંત્રી સહારા બેન મકવાણા પૂર્વ કાનુન મંત્રી એમ કે બ્લોચ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા….

જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ , વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા તેના વોર્ડ માં આવેલ ઘાંચી ખડકી વિસ્તારમાં લોકોને અનાજ કીટનું વિતરણ..

અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – કાલાવડ

Screenshot_20200326-172053_WhatsApp-1.jpg Screenshot_20200326-172112_WhatsApp-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *