ટંકારા પોલીસ અને ટંકારા વાસીઓ રાત્રે..૯:૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરોના ને અંધકાર ને ભગાવયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ના નાગરિકોને કરેલ અપીલ મુજબ ટંકારા વાસીઓએ પોતાના ધર ની લાઇટો બંધ કરી અને બાલ્કની અને છતમાં દીપ પ્રગટાવેલ અને પકાશ રેલાવી કોરોના વાયરસને ભગાવેલ..
ટંકારા પોલીસ દ્રારા રાજબાઈ ચોકમાં મોરબી પોલીસ અને ટંકારા પોલીસ સ્ટેશન ના લખાણ મુખ્ય દીવડા ઓની હારમારા પ્રગટાવેલ અને કોરોના વાયરસના અંધકાર ને ભગાવેલ ટંકારા પોલીસ ના પી.એસ.આઇ એલ.બી.બગડા સાહેબ.વિકમભાઇ પવિણભાઇ મેવા અને ટંકારા ગામ પંચાયત તથા યુવાનો દ્રારા દીપ પ્રગટાવેલ રાત્રી .૯:૦૦ કલાકે દીવડાના પકાશ થી ઝગમગી ઉઠેલ
અહેવાલ…આશિફ ખોરમ મોરબી