Gujarat

*ઠકકર સમાજ નું ગૌરવ*ડૉ. પાર્થ સંજયભાઈ ઠક્કર* *(કાઠી – હાલ પાટણ.)* *રિપોટૅર – ધવલ ઠકકર* *ડૉ. પાર્થભાઈ જેવા અનેક કર્મવિરો મજબૂત મનોબળ, મક્કમ ઈરાદા સાથે માં ભારતીની સેવામાં ખડેપગે પોતાનું મહામૂલ્ય યોગદાન આપી રહ્યા છે.* *ડૉ. પાર્થ ઠક્કર પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર ધારપુર હોસ્પિટલ (પાટણ) ખાતે આપણા સૌના માટે દિવસ – રાત નિષ્ઠાપૂર્વક પોતાની તબીબી સેવા ખડેપગે આપી રહ્યા છે ત્યારે આપણે તેમના માટે આભાર કેવી રીતે વ્યક્ત કરી શકીએ.? આભાર માનવાનો એક જ રસ્તો છે,

*ડૉ. પાર્થ સંજયભાઈ ઠક્કર*
*(કાઠી – હાલ પાટણ.)* *રિપોટૅર – ધવલ ઠકકર*
*ડૉ. પાર્થભાઈ જેવા અનેક કર્મવિરો મજબૂત મનોબળ, મક્કમ ઈરાદા સાથે માં ભારતીની સેવામાં ખડેપગે પોતાનું મહામૂલ્ય યોગદાન આપી રહ્યા છે.*

*ડૉ. પાર્થ ઠક્કર પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર ધારપુર હોસ્પિટલ (પાટણ) ખાતે આપણા સૌના માટે દિવસ – રાત નિષ્ઠાપૂર્વક પોતાની તબીબી સેવા ખડેપગે આપી રહ્યા છે ત્યારે આપણે તેમના માટે આભાર કેવી રીતે વ્યક્ત કરી શકીએ.? આભાર માનવાનો એક જ રસ્તો છે, ઘેર રહીએ.., સુરક્ષિત રહીએ અને આવા કર્મનિષ્ઠ લોકોના કામનો બોજ ઓછો કરીએ…*

*ડૉ. પાર્થભાઈ આપ તેમજ આપનો પરિવાર રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છો ત્યારે સમગ્ર રઘુવંશી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે… આભાર.*

*ડૉ.પાર્થભાઈ આપની સલામતી પૂર્વક કાળજી રાખશો.*

*ડૉ.પાર્થભાઈની સુરક્ષા માટે પરમ કૃપાળુ પરમાત્મા તેમજ પૂ.જલારામ બાપાને પ્રાર્થના કરું છું.*

*મનમેં હૈ વિશ્વાસ*
*પુરા હૈ વિશ્વાસ…,*
*હમ હોંગે કામિયાબ એક દિન.*

*લિ. આર જી. ઠક્કર.*
*(પૂર્વ પ્રમુખશ્રી, લોહાણા યુવક મંડળ – પાટણ)*
*- કમલેશ જી.ઠક્કર.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *