દયાપર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું
પી. એસ આઈ. શ્રી જે. પી. સોઢા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું હાલ કોરોના વાયરસ ની મહામારી ને લઇ તારીખ 8/4/2020 ના રોજ
શ્રી સોઢા સાહેબ ખુબ તટસ્થ અને મજબૂત કામગીરી પોતાના વિસ્તાર માં કરી રહ્યા છે અને આજે પોલીસ સ્ટેશન ના તમામ પોલીસ. હોમગાર્ડ. જી. આર. ડી. એસ. આર. ડી. ના સભેયો નું મેડિકલ ટેસ્ટ દયાપર આરૉગેય કેન્દ્ર માં
પી. એસ આઈ. શ્રી જે. પી. સોઢા સાહેબ દ્વારા કરાવામાં અવ્યો હતો
કુલ્લ 135 સભેયો નો ચેકઅપ કરવામાં અવેયો હતો
તેવું લખપત તાલુકા ના જી. આર. ડી. એસ. આર. ડી. યુનિટ જમાદાર શ્રી દોલત ભાઈ એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ