ભારત દેશ ના વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદી એ કોરોના વાયરસ ને પગલે લોકડાઉન લગાડવામાં ત્યારે પહેલા ઠાળી વેલણ વગાડી ને કોરોના ને ભગાડવા માટે ભારત દેશ લોકો એ થાળી વેલણ વગાડી ને નરેન્દ્ર મોદી ને સમર્થન આપ્યુ હતું અને નવ વાગ્યે અને નવ મીનીટ દિવા ઓ ટોર્ચ લાઈટો પોતાના રવેશ તથા અગાસીમાં દીવા પ્રગટાવી ને ધોરાજી વાસીઓ એ આ નરેન્દ્ર મોદી સમર્થન આપ્યું હતું અને દિવાળી જેવો માહોલ જોવાં મળ્યો હતો
રીપટર,રશમીનઞાધી