*કચ્છ મહેશ્વરી સમાજ*
પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા આઠ કે દિવસ થી જરૂરિયાત મદ લોકો ને રાસન કીટ નો વિતરણ કરવામાં આવેછે આજ રોજ કુરબાઈ ગામ માં વેવસ્થા કરવામાં આવી હતી જેમાં સમાજ ના મોભીઓ એ દિલ ખોલી ને પોતાનું ફર્જ નિભાવી રહ્યા છે આવી કપરી પરિસ્થિતિ માં કોઈ ગરીબ પરિવાર ભુખેયો ના રહે તે માટે સમિતિ ખડે પગે રાત દિવસ જોયા વગર તન મન થી માનવ સેવા કરી રહી છે
પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ ના સલાહકાર
શ્રી માવજી ભાઈ મહેશ્વરી
મંગલ ભાઈ ફમમાં
પૂર્વ મહામંત્રી રામજી ભાઈ ધેડા
નરેશ કરસન ભાઈ ફુલીયા
તેમજ નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ ના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી
કુરબાઈ ગામ માં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *