પ્રદેશ પ્રમુખશ્રી નો સૌરાષ્ટ્ર પ્રવાસ……..
આજ રોજ ગુજરાતપ્રદેશ ભાજપ અધ્યક્ષ ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ચોટીલા મુકામે C.R.PATIL.સાહેબ સાથે દર્શન કર્યા.ત્યાર બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રીશ્રી કરશનભાઇ સભાડ,થાનગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ પુજારા,થાનગઢ શહેર મહામંત્રીશ્રી લક્ષમણભાઈ અલગોતર,થાનગઢ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી લાલાભાઇ અલગોતર, થાનગઢ નગરપાલિકા સેનીટેશન ચેરમેનશ્રી વિજયભાઈ વારેવડીયા,થાનગઢ શહેર યુવા મહામંત્રીશ્રી ચિરાગભાઈ મીર,વંદનભાઈ પ્રજાપતિ,નારણભાઇ અલગોતર,મનુભા ગઢવી વગેરે કાર્યકર્તાઓ પ્રવાસ માં સાથે જોડાયા હતા…. રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ