*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો.*
*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો. ૩ મેં ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો પાસે માગ્યા ૭ સંકલ્પ. લોકો તમામ ઘરના વૃધ્ધ માતા-પિતાનું ધ્યાન રાખે. લોકડાઉન અને સોશિયલ ડિસટન્સની લક્ષ્મણ રેખા ન ઓળંગે. ઘરે બનાવવામાં આવેલ માસ્કનો ઉપયોગ કરો. આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરે. ગરીબ પરિવારોની મદદ કરે અને એમને જમવાનું પૂરું પાડો. વ્યસવાય. ઉદ્યોગ તમામ કર્મચારીઓ સાથે સંવેદના રાખો કોઈને નોકરીમાંથી દૂર ન કરવા. ડોકટર. નર્સ. પોલીસ કર્મી નું આદર કરો.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*