*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ.*
*રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ. બીજા લોકડાઉનની જાહેરાત બાદ રાજકોટ શહેર માં પોલીસ ચેકીંગ વધુ કડક બનાવવામાં આવશે. લોકો ને ઘરે રહેવા પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવી અપીલ બિન જરૂરી બહાર નીકળનાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાશે કોઈ પણ બહાના ચલાવવી લેવામાં નહિ આવે. શહેર ના મુખ્ય માર્ગો ઉપરાંત શેરી ગલીઓ તેમજ સોસાયટીઓ માં ચેકીંગ વધુ કડક બનાવવા માં આવશે. પોલીસ કમિશ્નર સાથો સાથ શહેર પોલીસ દ્વારા આજે “રાજકોટ સહ રક્ષક” ની સ્થાપના કરવામાં આવી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*