મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયા ની નિમણૂક
મોરબી પાલિકા ફરજ બજાવતા કલ્પેશ ભટ્ટ ની ખેડબ્રહ્મા ખાતે બદલી
મોરબી:રાજ્ય સરકાર દ્રારા આજે આઠ ચીફ ઓફિસરો ની બદલી કરવામાં આવ્યા છેં જયારે વાંકાનેર માં ફરજ બજાવતા ગિરીશ સરૈયા ફરી મોરબી ખાતે બદલી કરવામાં આવી છેં પણ વાંકાનેર નો ચાર્જ પણ અપાયો વધુમાં તેઓની મૂળ ફરજનું સ્થળ મોરબી રહેશે.સાથે તેઓને વાંકાનેરનો પણ ચાર્જ સાંભળવાનો આદેશ કરવામાં આવ્યો છેં
રીપોર્ટ..આશિફ ખોરમ મોરબી


