*રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૪૫ કેસ મળી આવ્યા છે.*
*રાજકોટ શહેર તા.૨૧.૭.૨૦૨૦ ના આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૧/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા હતા. બાદમાં ૫ વાગ્યા સુધીમાં ૧૨ કેસ મળી આવ્યા છે. આ સાથે એક જ દિવસમાં શહેરમાં જ માત્ર રેકોર્ડ બ્રેક ૪૫ કેસ નોંધાતા છે. ત્યારે આજે એક દિવસમાં ૫ લોકો મૃત્યુનો ભોગ બન્યા છે. ત્યારે આજે વધુ ૧૨ કેસ નોંધાતા શહેરમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા ૬૯૬ પર પહોંચી ગઈ છે. એટલે કે હવે શહેરમાં જ આંક ૭૦૦ ની નજીક પહોંચી ગયો છે. જયારે શહેરમાં હવે ૩૬૩ લોકો સારવાર હેઠળ છે. (૧) હરસુખ વજુભાઈ (ઉ.૪૬) સરનામું. મફતિયાપરા-૧૩, રૈયાધાર, રાજકોટ. (૨) કીર્તિકુમાર મહેતા (ઉ.૫૯) સરનામું. સંતોષ પેલેસ-૨૦૩, સંતોષ પાર્ક, મીરાનગર પાછળ, નાણાવટી ચોક, રાજકોટ. (૩) મનીષભાઈ આસુદાણી (ઉ.૩૬) સરનામું. સરસ્વતી, બજરંગવાડી મેઈન રોડ, રાજકોટ. (૪) બિમલાબેન વર્મા (ઉ.૬૨) સરનામું. બી.-૧૦૪, સદગુરૂ વંદનધામ, જીએસપીસી ઓફિસ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. (૫) અમીતગીરી અરુણગીરી (ઉ.૩૧) સરનામું. ભક્તિ પાર્ક-૧, રાજકોટ. (૬) અરુણાબેન રમેશભાઈ કાપડીયા (ઉ.૪૬) સરનામું. પાંજરાપોળ, કુંભાર ભગત શેરી-૧, ભાવનગર રોડ, રાજકોટ. (૭) રાહુલ રાજેશ ખાંબડીયા (ઉ.૨૪) સરનામું. ભક્તિનગર, રાજકોટ. (૮) ગોપાલભાઈ માનસીંગભાઈ પરમાર (ઉ.૫૨) સરનામું. સીતારામ સોસાયટી, હુડકો ચોકડી, કોઠારીયા રોડ, રાજકોટ. (૯) સરવૈયા હિમાંશુ મંગલજી (ઉ.૪૦) સરનામું. ઓમ મધુર પાર્ક, ૧૫૦ ફુટ રોડ, મવડી, રાજકોટ. (૧૦) ગીરીશપરી રમેશપરી ગોસ્વામી (ઉ.૩૯) સરનામું. ભવનાથ સોસાયટી-૧, હરીઘવા મેઈન રોડ, રાજકોટ. (૧૧) રંજનબેન રસિક (ઉ.૮૦) સરનામું. આશાપુરા મેઈન રોડ, રાજકોટ. (૧૨) વિપુલ કાળા પરમાર (ઉ.૨૯) સરનામું. પરસાણાનગર શેરી નં.-૮, જામનગર રોડ, રાજકોટ.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*
