*રાજકોટ શહેરમાં કોરોનાના ૩૩ કેસ બાદ વધુ ૧૭ કેસ નોંધાયા, એક જ દિવસ ૫૦ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે.*
*રાજકોટ શહેરી તા.૨૫/૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, આજે સવારે જ ૧૨ વાગ્યા સુધીમાં ૩૩ કેસ સામે આવ્યા હતા. ત્યારે શહેરમાં માત્ર એક જ દિવસમાં ૫૦ કેસ નોંધાતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજે પ્રથમ વખત એક સાથે ૩૩ કેસ સામે આવતા હલચલ મચી ગઇ છે. ત્યારે અત્યાર સુધીમાં ૮૮૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે વધુ ૪૮૦ દર્દીઓ હજુ સારવાર લઇ રહ્યા છે. ત્યારે એક સારી બાબત એ છે કે આજે વધુ ૧૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*