*રાજકોટ શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવા વિચારણા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાહેબ.*
*રાજકોટ શહેર તા.૯.૪.૨૦૨૦ ના રોજ દિલ્હી સરકાર લીધેલ નિર્ણય બદલ સુરત. અમદાવાદ. બોમ્બે જેવા શહેરોમાં માસ ફરજીયાત પહેરી નિકળવાનો નિર્ણય લેવાયો હોય. જે અનુસંધાને રાજકોટ શહેર મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલએ આજે બપોરે પ્રેસ મિડિયા સમક્ષ રજૂઆત સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સુરતની જેમ ફેઇસ માસ્ક ફરજિયાત બનાવવા વિચારણા છે. ટૂંક સમયમાં બેઠક બોલાવી આ અંગે જે કંઇ નિર્ણય લેવાશે તેની સત્તાવાર જાહેરાત કરાશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*