Gujarat

રાજકોટ શહેરમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોના ફોટો પોલીસને મોકલવા. ડ્રોન હીરોસ ગ્રૂપનું અનોખું દાન

*રાજકોટ શહેરમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોના ફોટો પોલીસને મોકલવા. ડ્રોન હીરોસ ગ્રૂપનું અનોખું દાન.*

*રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ લોકોને પોતાના આસપાસના વિસ્તાર કે મહોલ્લામાં જો કોઈ લોકો લોકડાઉનનો ઉલ્લંઘન કરતા હોય. તો તેમનો ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલવા અપીલ કરી છે. અને ફોટો મોકલનાર કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવું પણ રાજકોટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આવા સમયે હવે લોકડાઉનને વધુ સ્પષ્ટ પણે અમલી બનાવવા રાજકોટ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. અને લોકોને પોતાના આસપાસના વિસ્તાર કે મહોલ્લામાં જો કોઈ લોકો લોકડાઉનનો ઉલ્લંઘન કરતા હોય તો તેમનો ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલવા અપીલ કરી છે. અને ફોટો મોકલનાર કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. એવું પણ રાજકોટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200408-WA0108.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *