*રાજકોટ શહેર કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન.*
*રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ કોરોના વાઇરસ સામેની લડત માં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ અપીલ ને મળ્યું મોટું સમર્થન. રાજકોટ કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખી રીતે અપાયું સમર્થન. દિવડા ની ગો કોરોના ની રંગોળી બનાવીને સંતો દ્વારા દીપ આરતી ઉતારવામાં આવી. કોરોનામાંથી મુક્તિ માટે B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે પૂ. સંતોએ Go Corona ની દિપ રંગોળી રચી. હજારો દિવડાની આરતી અને ધૂન તથા મશાલ પ્રકાશપુંજ દ્વારા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સ્તુતિ વંદના કરી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*