*રાજકોટ શહેર ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી.*
*રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી. અલગ અલગ થિમ પર ચિત્રકારી કરી આરોગ્ય કર્મી અને પોલીસ કર્મી માટે સંવેદના દર્શાવી. કોરોના મહામારી સામેના યુદ્ધમાં પોલીસ, ડોક્ટર અને મીડિયા ની કામગીરી ને ચિત્રકારો એ આપી સલામી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*