*રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ.*
*રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ આજે ભારત રત્ન. બંધારણ ના ઘડવૈયા. સંવિધાન ના રચયિતા. ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે થોરાળા પોલીસ સ્ટેશન મથક ના પી.આઇ. શ્રી.જી.એમ.હડિયા દ્વારા ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તેમને નમન કર્યું હતું. સાથે જ ૩ મે સુધી લોકડાઉનનું પાલન કરવા વિસ્તારવાસીઓને અપીલ કરી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*