Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પાંચ રેનબસેરામાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોના વાયરસ મેડિકલ ચેકઅપ

*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પાંચ રેનબસેરામાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોના વાયરસ મેડિકલ ચેકઅપ.*

*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના (૧) ભોમેશ્વર સોસાયટી રેનબસેરા (ર) બેડીનાકા રેનબસેરા (૩) મરચાપીઠ રેનબસેરા (૪) રામનગર રેનબસેરા (૫) આજીડેમ ચોકડી રેનબસેરા એમ ૫ રેનબસેરા માંથી ૧૬૦ લોકોનું મેડીકલ ચેકઅપ તથા થર્મલ સ્ક્રીનીંગ કરેલ હતું. આ કામગીરી આરોગ્ય વિભાગની પાંચ ટીમ તથા પ્રોજેક્ટ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. ૧૬૦ વ્યક્તિના પ્રાથમિક ચકાસણી કરતા ૪૧ લોકોને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવેલ હતી. વિશેષમાં દરેક રેનબસેરાના ૧૬૦ લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા હેતુ માસ્કનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200506-WA0781.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *