*રાજકોટ શહેર રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ.*
*રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ. કોરોના પોઝિટિવ કેશ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો. આરોગ્ય વિભાગના ૧૦ જેટલા કર્મચારીઓની ટિમ શેરીનં.૧૫ માં હાથ ધરી રહી છે સર્વે તમામ ઘરોની મુલાકાત લઇ સર્વે હાથ ધરવામાં આવ્યો. લોકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા આપવામાં આવી સુચના.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*