*રાજકોટ શહેર રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉનના પગલે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ તથા અધિકારીઓ સાથે પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.*
*રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉન યથાવતના પગલે રાજકોટ ના રેડ ઝોન જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ બીજા તમામ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફરજ પરના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે યોગ્ય સુચનો આપવામાં આવ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*