Gujarat રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દીવ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. Posted on December 25, 2020December 26, 2020 Author Admin Comment(0) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું દીવ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દીવ એરપોર્ટ પર દમણ-દીવ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે સ્વાગત કર્યું. દીવના જલંધર સ્થિત નવનિર્માણ સર્કિટ હાઉસનું રીબીન કાપી ઉદ્ધાટન કરવામાં આવ્યું. રીપોટર ભાવીનભાઈ રાણવા વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.