ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા સુરત તારા લોકોને વિસ્તારના લોકોને વતન પરત લેવા માટે ગયેલા હોય ત્યાં બધાથી સોશિયલ distance રાખેલ છતાં આજરોજ ધોરાજીનઆવેલ અને તેને હોમ કવોરોનટાઈન કરેલ છે તારીખ-૧૦/૦૫/૨૦૨૦થી તારીખ ૨૩/૦૫/૨૦૨૦ સુધી હોમ કવોરોનટાઈન માં રાખવામાં આવેલ છે
રિપોર્ટર વિપુલ ધામેચા