લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે
કચ્છની કોયલ ગીતા રબારીએ
મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સહાય આપી છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને રૂ.2 લાખ 11હજારનો ચેક સોંપ્યો છે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કલાકાર તરીકે આ યોગદાન આપ્યું છે ગીતા રબારીએ જણાવ્યું કે, તેઓએ પોતાના અંજાર તાલુકાના 20 જેટલા ગામોમાં સેનીટાઇઝ દવાનો છાંટકાવ કર્યો છે ઉપરાંત કલાકારોના સહયોગથી રાશનકીટનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરાયું છે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ગીતા રબારી વિતરણ કાર્યમાં જોડાયા નથી
બાઈટ : ગીતા રબારી – લોકગાયિકા